લોકસભા ચૂંટણીઃ મુકેશ અંબાણીએ પરિવાર સાથે આપ્યો વોટ, જુઓ તસવીર
મુંબઈઃ લોકસભા ચૂંટણીના સાત તબક્કા પૈકી આજે ચોથા તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં જેમાં મહારાષ્ટ્રની 9 સીટો પર વોટિંગ થઇ થયું હતું. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ઉદ્યોગપતિઓ, રાજકીય હસ્તીઓ, ફિલ્મ સેલિબ્રિટી સહિત આમ આદમીએ ઉત્સાહભેર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મહારાષ્ટ્રમાં સરેરાશ 51.06 ટકા વોટિંગ થયું હતું. દેશના સૌથી ધનવાન વ્યક્તિ
from business http://bit.ly/2UQ6KB4
from business http://bit.ly/2UQ6KB4
Comments
Post a Comment