શિરડી એરપોર્ટ પર ટળી મોટી દુર્ઘટના, સ્પાઇસ જેટનું વિમાન લેન્ડિંગ વખતે રન વે પરથી લપસ્યું, જાણો વિગત
નવી દિલ્હીઃ શિરડી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતાં ટળી હતી. સ્પાઇસ જેટનું પ્લેન લેન્ડિંગ દરમિયાન રન વે પરથી અચાનક લપસી ગયું હતું. દુર્ઘટનામાં કોઇ જાનહાનીના સમાચાર નથી. તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે સાંજે 4 કલાકે ઘટના બની હતી. જેમાં કોઇને પણ
from business http://bit.ly/2ZJIrsg
from business http://bit.ly/2ZJIrsg
Comments
Post a Comment