વારાણસીથી સપા-બસપા મહાગઠબંધને તેજ બહાદુરને આપી ટિકિટ, PM મોદીને આપશે ટક્કર
નવી દિલ્હી: ઉત્તરપ્રદેશની વારાણસી બેઠક પર સપા-બસપા મહાગઠબંધને પોતાના ઉમેદવાર બદલ્યા છે. શાલિની યાદવની ટિકિટ કાપી મહાગઠબંધને બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેજ બહાદુર પીએમ મોદીને બનારસમાં ટક્કર આપશે. <blockquote class="twitter-tweet" data-lang="en"> <p dir="ltr" lang="en">SP changes candidate from Varanasi LS Constituency; gives ticket to Tej Bahadur Yadav
from india-news http://bit.ly/2DEFsrF
from india-news http://bit.ly/2DEFsrF
Comments
Post a Comment