બીજેપી ઉમેદવાર ટીએમસી નેતાના પગે લાગ્યા, મુલાકાતથી બંગાળમાં અટકળો શરૂ

<strong>કોલકત્તાઃ</strong> પશ્ચિમ બંગાળની જાદવપુર લોકસભા બેઠક પરના બીજેપી ઉમેદવાર અનુપમ હાજરાએ ચોંકાવનારુ કામ કર્યુ છે. અનુપમ હાજરા બીરભૂમના તૃણમુલ કોંગ્રેસના જિલ્લાધ્યક્ષ અનુબ્રત મંડલ સાથે મુલાકાત કરવા તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) ઓફિસ પહોંચી ગયા. આ દરમિયાન તેઓ અનુબ્રત મંડલના પગે લાગ્યા હતા. આ મુલાકાતથી બંગાળમાં અટકળોનો દોર શરૂ થઇ ગયો હતો. અનુપમ

from india-news http://bit.ly/2DQ3NLh

Comments