40 બોલમાં 80 રન ફટકારના આ બેટ્સમેને હોટલમાં જઈને બૂટને કરી હતી કિસ, જાણો કેમ....
<strong>નવી દિલ્હીઃ</strong> કોલાકાતા નાઈટ રાઈડર્સના વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલે આઈપીએલમાં છગ્ગાની હાફ સેન્ચુરી પૂરી કરી લીધી છે. આ સત્રમાં 50 છગ્ગા લગાવનાર રસેલ એકમાત્ર બેટ્સમેન છે. બીજા નંબર પર ક્રિસ ગેલે 32 છગ્ગા ફટકાર્યા છે. આ યાદીમાં મુંબઈ ઇન્ડિયન્સના હાર્દિક પંડ્યા 27 છગ્ગા સાથે ત્રીજા નંબર પર છે. જોકે
from sports http://bit.ly/2W90HsJ
from sports http://bit.ly/2W90HsJ
Comments
Post a Comment