ICCએ પુછ્યુ શું 2020ના ટી-20 વર્લ્ડકપમાં ધોનીએ રમવું જોઇએ? ફેન્સે આપ્યા આવા ચોંકાવનારા જવાબ

<strong>નવી દિલ્હીઃ</strong> હાલમાં ચાલી રહેલી આઇપીએલમાં જબરદસ્ત ફોર્મ સાથે પોતાની ટીમે પ્લેઓફમાં પહોંચાડનારો ખેલાડી ધોની સૌની નજરમાં છે. 38 વર્ષનો પૂર્વ કેપ્ટન અને ધાકડ બેટ્સમેન-વિકેટકીપર ધોની હાલ તો ટેસ્ટ અને ટી20ની ઇન્ડિયન સ્ક્વૉડમાંથી બહાર છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ-આઇસીસીએ ટ્વીટ કરીને એક સવાલ પુછ્યો છે, શું મહેન્દ્ર સિંહ ધોનીને આઇસીસી વર્લ્ડકપ

from sports http://bit.ly/2vs3Xnm

Comments