'એરસ્ટ્રાઇક જેવું કંઇજ થયુ નથી, ત્યાં કોઇ જ મર્યુ નથી, આ બધુ નાટક હતુ', લાલુ પ્રસાદની પુત્રીએ મોદી સરકાર પર ઉઠાવ્યા સવાલ
<strong>નવી દિલ્હીઃ</strong> લોકસભા ચૂંટણી 2019માં મત માંગવા માટે મેદાનમાં ઉતરેલી લાલૂ પ્રસાદ યાદવની પુત્રી અનુષ્કા યાદવે એરસ્ટ્રાઇક પર સવાલો ઉભા કર્યા છે. પોતાના સસરા અને હરિયાણા કોંગ્રેસના નેતા કેપ્ટન અજય યાદવ માટે મત માગવા માટે ઉતરેલી અનુષ્કા યાદવે ભારતીય જનતા પાર્ટી પર જબરદસ્ત એટેક કર્યો હતો. અનુષ્કા યાદવે કહ્યું કે,
from india-news http://bit.ly/2DFQZXD
from india-news http://bit.ly/2DFQZXD
Comments
Post a Comment