એક ખોટો વોટ તમારા બાળકને ચાવાળો, પકોડાવાળો કે ચોકીદાર બનાવી શકે છેઃ સિદ્ધુનો ભાજપ પર પ્રહાર
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુએ મોદી સરકાર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટર પર લખ્યું કે, એક ખોટો વોટ તમારા બાળકને ચાવાળો, પકોડાવાળો કે ચોકીદાર બનાવી શકે છે. સિદ્ધુ હાલ સતત બીજેપી પર પ્રહાર કરી રહ્યો છે. સિદ્ધુએ ટ્વિટમાં કોઇ પાર્ટી કે નેતાનું નામ નથી લખ્યું પરંતુ સીધી રીતે
from india-news http://bit.ly/2DzhzBJ
from india-news http://bit.ly/2DzhzBJ
Comments
Post a Comment