અમદાવાદ: રામોલ ગેંગરેપ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, જાણો વિગત

<strong> અમદાવાદ:</strong> અમદાવાદના રામોલમાં કોલેજની વિદ્યાર્થિની સાથે ગેંગરેપ થયા બાદ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. આ કેસના નાસતાં ફરતા બે આરોપીમાંથી એકની આરોપીની ધરપકડ કરી છે. હજુ પણ એક આરોપીની શોધખોળ પોલીસ કરી રહી છે. <img class="alignnone size-medium wp-image-397872" src="http://bit.ly/2WczdCs" alt="" width="300"

from ahmedabad http://bit.ly/2VCdPts

Comments