આગામી 24 કલાકમાં અહીં આવશે ભયંકર ચક્રવાત! ભારે વરસાદની આગાહી

<strong>નવી દિલ્હીઃ</strong> બંગાળની ખાડીમાં બનેલ ઉભું થયેલ ચક્રાવાતી તોફાન ફેની આગામી 12થી 24 કલાકમાં ચક્રાવતી તોફાનનું રૂપ લઈ શકે છે. હવમાન વિભાગે રવિવારો બપોરે એક બુલેટિનમાં આ જાણકારી આપી છે. આ દરમિયાન તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. <img class="aligncenter size-full wp-image-397485" src="http://bit.ly/2V0nz14" alt="" width="960" height="540" /> મીડિયા

from india-news http://bit.ly/2DDoDwY

Comments