મહારાષ્ટ્રમાં મતદાન દરમિયાન ‘ભાજપનો પ્રચાર’ કરી રહેલા કુતરાની થઈ ધરપકડ!

<strong>મુંબઈઃ</strong> ઉત્તર મહારાષ્ટ્રના નંદુરબાહ શહેરમાં સોમવારે મતદાનની વચ્ચે ભાજપનું સ્ટિકર લગાવેલ એક શ્વાન અને તેના માલિકની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનીક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, નંદુરબારના નવનાથનગર વિસ્તારના રહેવાસી 65 વર્ષીય એકનાથ મોતીરામ ચૌધરી જ્યારે પોતાના કુતરા સાથે અંધેર હોસ્પિટલ પાસે સોમવારે બપોરે ફરી રહ્યા હતા. ત્યારે કુતરાના શરીર પર

from india-news http://bit.ly/2DGhE6z

Comments