ડેન્માર્કની હોવા છતાં આ એક્ટ્રેસે ભારતમાં કર્યું મતદાન? નાગરિકતાને લઈને કરી આ સ્પષ્ટતા
<strong>મુંબઈઃ</strong> લોકસભા ચૂંટણી 2019ના ચોથા તબક્કા અંતર્ગત સોમવારે 29 એપ્રિલના રોજ થયેલ મતદાનમાં બોલિવૂડ અને ફિલ્મી સ્ટારે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નવ રાજ્યોની 71 સીટો પર મતદાન થયું હતું, તેમાં મહારાષ્ટ્રની 17 સીટ પણ સામે છે અને મુંબઈની તમામછ સીટ પર મતદાન થયું હતું. આ મતદાનમાં અભિનેત્રી દીપિકા
from entertainment http://bit.ly/2ZGs2EZ
from entertainment http://bit.ly/2ZGs2EZ
Comments
Post a Comment