'23મીએ પરિણામ આવવા દો, 40 MLA મારા સંપર્કમાં, તમારી રાજકીય જમીન સરકી જશે', PM મોદીની મમતાને ખુલ્લી ધમકી
<strong>નવી દિલ્હીઃ</strong> લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન બંગાળની એક રેલીમાં પીએમ મોદીએ મમતા બેનર્જીને ખુલ્લી ધમકી ભર્યા અંદાજમાં ચેતાવણી આપી હતી. પીએમ મોદીએ દાવો કર્યો હતો કે મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ના 40 ધારાસભ્યો આજે પણ મારા સંપર્કમાં છે. એટલું જ નહીં તેમને વધુમાં કહ્યું કે પરિણામ આવ્યા બાદ
from india-news http://bit.ly/2W9W7dI
from india-news http://bit.ly/2W9W7dI
Comments
Post a Comment