વર્લ્ડકપ ટીમમાં સામેલ થયા બાદ એલેક્સ હેલ્સને ટીમમાંથી કરી દેવાયો બહાર, જાણો કારણ

<strong>બર્મિઘમઃ</strong> ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે વિસ્ફોટક ઓપનર એલેક્સ હેલ્સને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના બધા ફોર્મેટમાંથી બહાર કરી દીધો છે. એલેક્સ હેલ્સને વર્લ્ડકપની 15 સભ્યોવાળી ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો, તેમાંથી પણ તેને હટાવી દેવામાં આવ્યો છે. હેલ્સ પર નશીલા પદાર્થ અને પ્રતિબંધિત દવાઓનું સેવન કરવાનો અને લેવાનો આરોપ લાગ્યો છે. આ પહેલા

from sports http://bit.ly/2ZLhKTW

Comments