રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતા પર એક્શનમાં ગૃહ મંત્રાલય, નૉટિસ મોકલી જવાબ માંગ્યો, સ્વામીએ કરી હતી ફરિયાદ
<strong>નવી દિલ્હીઃ</strong> ચૂંટણી ધમાસાનની વચ્ચે ફરી એકવાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના બ્રિટિશ નાગરિક હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો બીજેપીના વરિષ્ઠ નેતા અને રાજ્સસભા સાંસદ સુબ્રમણ્મય સ્વામીએ કર્યો છે. ખાસ વાત એ છે કે સુબ્રમણ્મય સ્વામીએ આને લઇને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ફરિયાદ પણ કરી છે. જેને લઇને ગૃહ
from india-news http://bit.ly/2Weif6T
from india-news http://bit.ly/2Weif6T
Comments
Post a Comment