બંગાળમાં ઘર્ષણ, આસાનસોલના બીજેપી ઉમેદવાર બાબુલ સુપ્રિયોની ગાડીમાં તોડફોડ, TMC પર આરોપ
<strong>નવી દિલ્હીઃ</strong> લોકસભા ચૂંટણી 2019 માટે આજે દેશની 72 બેઠકો પર ચોથા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. આમાં પશ્ચિમ બંગાળની 8 બેઠકો પણ સામેલ છે. અહીં ફરી એકવાર મતદાન દરમિયાન હિંસાની ઘટના સામે આવી છે. આસાનસોલમાં ટીએમસી અને બીજેપી સમર્થક આમને સામને આવી ગયા હતા. જોકે બાદમાં પોલીસે લાઠીચાર્જ
from india-news http://bit.ly/2Weiy1v
from india-news http://bit.ly/2Weiy1v
Comments
Post a Comment