IPL 2019: પંજાબને જીતવા માટે હૈદરાબાદે 213 રનનો આપ્યો લક્ષ્યાંક

<strong>હૈદરાબાદઃ</strong> ડેવિડ વોર્નરના શાનદાર 81 રનની મદદથી હૈદરાબાદે કિંગ્સ ઇલેવન પંજાબને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 212 રન બનાવ્યા છે. વોર્નરે 56 બોલમાં 81 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેણે સહા સાથે મળીને પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી

from sports http://bit.ly/2DGfbZR

Comments