ડ્રગ્સ રાખવાના કેસમાં જાપાનની કોર્ટે ભારતના કયા બિઝનેસમેનને બે વર્ષની સજા ફટકારી, જાણો વિગત

<strong>નવી દિલ્હી:</strong> ભારતમાં સૌથી ધનિક બિઝનેસ પરિવારોમાંથી એક એવા નુસ્લી વાડિયાના પુત્ર નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના કેસમાં જાપાનની કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. 283 વર્ષના વાડિયા ગ્રુપના વારસ તેમજ આઈપીએલની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબના સહ-માલિક વાડિયાની આ વર્ષની શરૂઆતમાં ઉત્તર જાપાનના હોક્કાઇડો

from india-news http://bit.ly/2DFXc5J

Comments