WhatsAppએ ક્રિકેટ પ્રેમીઓને આપી ખાસ ગિફ્ટ, હવે દરેક છગ્ગા-ચોગ્ગા પર મળશે સ્ટીકર, આ રીતે કરો ડાઉનલૉડ
<strong>નવી દિલ્હીઃ</strong> ક્રિકેટ પ્રેમીઓની સિઝન ચાલી રહી છે, હાલમાં આઇપીએલ અને બાદમાં વર્લ્ડકપ 2019 રમાવવાનો છે. ક્રિકેટ પ્રેમીઓને ધ્યાનમાં રાખીને વૉટ્સએપે એક સ્પેશ્યલ ક્રિકેટ ફિચર લૉન્ચ કર્યુ છે. સ્ટીકર્સ હાલમાં એન્ડ્રોઇડ પર જ અવેલેબલ છે અને ટુંક સમયમાં iOS પર પણ આવી જશે. આ સ્ટીકર્સ ફિચરથી ક્રિકેટ ફેન્સ દરેક છગ્ગા
from gadgets http://bit.ly/2PztmVe
from gadgets http://bit.ly/2PztmVe
Comments
Post a Comment