જેટ કર્મચારીઓએ 3000 કરોડ રૂપિયા એકઠા કર્યા, બોલી લગાવવા SBI પાસે માંગી મંજૂરી
<strong>નવી દિલ્હીઃ</strong> બંધ થઈ ચૂકેલી એરલાઇન જેટ એરવેઝ ફરીથી શરૂ કરવાની દિશામાં કંપનીના કર્મચારીઓ કામ પર લાગ્યા છે. જેટના કર્મચારીઓએ બહારના રોકાણકારો પાસેથી 3 હજાર કરોડ રૂપિયાનું ફંડ એકઠું કર્યું હતું. એરલાઇન કર્મચારીઓના એક જૂથે એસબીઆઇને પત્ર લખીને કર્મચારીઓ અને બહારના રોકાણકારોના સંઘને કંપનીનું મેનેજમેન્ટ નિયંત્રણમા લેવા માટે બોલી
from india-news http://bit.ly/2W9VZLg
from india-news http://bit.ly/2W9VZLg
Comments
Post a Comment