'મોદીએ ક્યારેય પોતાની માં અને પત્નીને સન્માન નથી આપ્યુ', મમતા બેનર્જીની પીએમની પર્સનલ લાઇફ પર ટિપ્પણી
<strong>કોલકત્તાઃ</strong> પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના ચીફ મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પર્સનલ એટેક કર્યો છે. આ વખતે મમતા બેનર્જીએ પીએમ મોદીની પર્સનલ લાઇફ પર ટિપ્પણી કરતાં કહ્યું કે, મેં પીએમ મોદીનું ચૂંટણી માટેનું નામાંકન જોયુ છે. મમતાએ સોગંદનામાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, મોદી પોતાની પત્નીનું સન્માન તો
from india-news http://bit.ly/2DDjvco
from india-news http://bit.ly/2DDjvco
Comments
Post a Comment