બાબુલ સુપ્રિયો વિરુદ્ધ FIR દાખલ કરવાનો ચૂંટણી પંચનો આદેશ

<strong>નવી દિલ્હીઃ</strong>પશ્વિમ બંગાળના આસનસોલથી ભાજપના ઉમેદવાર બાબુલ સુપ્રિયો પર ચૂંટણી પંચ કડક કાર્યવાહી કરી શકે છે. આજે સવારે આસનસોલમાં મતદાન દરમિયાન એક પોલિંગ બુથમાં બાબુલ સુપ્રિયો પર બળપૂર્વક ઘૂસવાનો અને ચૂંટણી અધિકારીઓને ધમકાવવાનો આરોપ છે. આરોપ છે કે બાબુલ સુપ્રિયો આસનસોલના બુથ નંબર 199માં બળજબરીપૂર્વક ઘૂસ્યા હતા. પશ્વિમ બંગાળમાં આજે

from india-news http://bit.ly/2DFXbPd

Comments