લોકસભા 2019 : અત્યાર સુધીમાં કુલ 38.39 ટકા મતદાન, સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 52.37 ટકા મતદાન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે આજ સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. આ સાથે જ ઘણા દિગ્ગજોની કિસ્મત ઈવીએમમાં કેદ થશે. ચોથા તબક્કામાં નવ રાજ્યોની કુલ 71 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે, જેમાં 13 કરોડ મતદારો મતદાન કરશે. મુંબઈમાં આજે સવારથી સેલિબ્રિટી મતદાન કરતા જોવા મળ્યા હતા.

from india-news http://bit.ly/2GKhhZD

Comments