Xiaomi એ 32 MP કેમેરા સાથે Redmi Y3 ભારતમાં કર્યો લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત
<strong>નવી દિલ્હી:</strong> શાઓમીએ બુધવારે Redmi Y3 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દીધો છે. હેન્ડસેટ સેલ્ફી સેન્ટ્રિક ફોન રેડમી Y2નું નેક્સ્ટ વર્ઝન છે. જેને 2018માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે તેમાં 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. <img class="alignnone size-medium wp-image-396324" src="http://bit.ly/2Dy8wRz" alt="" width="300" height="225"
from gadgets http://bit.ly/2W8W4yQ
from gadgets http://bit.ly/2W8W4yQ
Comments
Post a Comment