Twitter લાવી રહ્યું છે નવું ફિચર, મતદાન અને ચૂંટણી સંબંધિત ભ્રામક ટ્વીટની થઇ શકશે રિપોર્ટ
<strong>નવી દિલ્હીઃ</strong> ટ્વીટર પોતાના મંચ પર એક ફિચર જોડી રહ્યું છે. આની મદદથી માઇક્રો-બ્લૉગિંગ વેબસાઇટના ઉપભોક્તા મતદાન અને ચૂંટણી સાથે જોડયેલી ભ્રામક સામગ્રીઓની ફરિયાદ કરી શકશે. સોશ્યલ મીડિયા મંચને ખોટી માહિતીઓને પોતાના મંચથી દૂર રાખવાના પ્રયાસ રૂપે આ પગલું ભરવામાં આવ્યુ છે. ટ્વીટર, વૉટ્સએપ અને ફેસબુક પર ફેક ન્યૂઝનો પ્રસાર
from gadgets http://bit.ly/2IUwqtW
from gadgets http://bit.ly/2IUwqtW
Comments
Post a Comment