WhatsApp યૂઝર્સ માટે ખરાબ સમાચાર, હવે નહીં મળે આ પોપ્યુલર ફીચર

<strong>નવી દિલ્હીઃ</strong> ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppને લઈને છેલ્લા ઘણાં સમયથી સતત એવા અહેવાલ આવી રહ્યા છે કે તેમાં ડાર્ક મોડ આપવામાં આવશે. લોકો તેની રાહ પણ જોઈ રહ્યા છે. ડાર્ક મોડ ઘણાં લોકોને ખૂબ પસંદ હોય છે. પરંતુ હવે એવું લાગે છે કે WhatsApp ડાર્ક મોડ હોલ્ડ પર છે

from gadgets http://bit.ly/2GU8zIl

Comments