Amazon વેચી રહ્યું છે હિન્દૂ દેવી, દેવતાઓની ચિત્રવાળી પ્રોડક્ટ્સ, કંપની વિરૂદ્ધ લોકોમાં ગુસ્સો

<strong>નવી દિલ્હીઃ</strong> એમેઝોન કંપનીને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીની ઓનલાઈન વેચાણ સાઈટ પર હિન્દૂ દેવી દેવતાઓની તસવીરવાળી પ્રોડક્ટ્સ અને ટોયલેટ સીટ કવર બતાવવામાં આવ્યા છે. જોત જોતામાં 24,000થી વધારે ટ્વીટ તેની વિરૂદ્ધ આવી ગયા છે. કેટલાક ટ્વીટમાં તો વિદેશ મંત્રી સુષમા સ્વરાજને પણ ટેગ કરવામાં આવ્યા

from gadgets http://bit.ly/2VJ7OM9

Comments