ગ્રેચ્યુઇટીને લઈને સરકાર બદલી શકે છે આ નિયમ, નોકરીયાત વર્ગને થશે આ મોટો ફાયદો

<strong>નવી દિલ્હીઃ</strong> મોદી સરકાર ટૂંકમાં જ નોકરીયાત વર્ગને સારા સમાચાર આપી શકે છે. ખાસ કરીને પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરી રહેલ લોકોને સરકારના આ નિર્ણયથી મોટો ફાયદો થશે. અહેવાલ છે કે સરકાર સોશિયલ સિક્યોરિટી એન્ડ ગ્રેચ્યુઇટીના નિયમમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે. હાલમાં ગ્રેચ્યુઇટી મેળવવા માટે એક જ કંપનીમાં ઓછામાં ઓછા સતત

from india-news https://ift.tt/2BWdvtQ

Comments