મેકઅપના કારણે ટ્રોલ થઈ આ હોટ એક્ટ્રેસની દીકરી, લોકોએ ભાન ભૂલીને કરી ગંદી કોમેન્ટ....

<strong>મુંબઈઃ</strong> ઘણી વખત સેલેબ્સનાં બાળકો કારણ વગરના લોકોના નિશાને આવી જતાં હોય છે. ક્યારેક કપડાં તો ક્યારેક બહાર બનતી ઘટનાઓના કારણે. હાલમાં જ એક એવી ઘટના બની કે જેમાં અજય દેવગણની દીકરી ટ્રોલર્સનો ભોગ બની. અજય દેવગણ અને કાજોલની દીકરી ન્યાસા છેલ્લા ઘણા સમયથી ટ્રોલર્સના નિશાને છે. ક્યારેક તેના

from entertainment https://ift.tt/2pqA47l

Comments