દાહોદઃ એક જ પરિવારના ત્રણ સભ્યોએ ટ્રેન નીચે પડતું મૂકી કરી આત્મહત્યા, શું હતું કારણ?

<strong>દાહોદઃ</strong> દાહોદમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. પિતા, પુત્ર સહિત ત્રણ વ્યક્તિએ આપઘાત કર્યો છે. આ ઘટનાની જાણ થતા જ દાહોદ રેલવે પોલીસ તેમજ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચ્યાં હતા. દાહોદ રેલવે સ્ટેશન ગલાલિયાવાડ નજીક દિલ્લી મુંબઈ મુખ્ય

from gujarat https://ift.tt/2Jz1UFC

Comments