વધુ એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના આ વિસ્તારમાં આગામી 5 દિવસ પડશે વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

<strong>અમદાવાદઃ</strong> અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાર વાવાઝોડું ફંટાઈને ઓમાન તરફ ગયું છે પણ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આ આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને સુરત સહિત અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. ‘ક્યાર’

from gujarat https://ift.tt/2JvEqBe

Comments