પ્રદુષણના કારણે લોકોએ દિલ્હીની બાંગ્લાદેશ સામેની ટી20 રદ્દ કરવાની માંગ કરી તો રોહિતે કહ્યું મને...........

<strong>નવી દિલ્હીઃ</strong> રાજધાની દિલ્હીમાં પ્રદુષણનુ સ્તર સતત વધી રહ્યું છે. પ્રદુષણને લઇને રાજકીય પક્ષો અને નેતાઓ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. હવે આની અસર મેચ પર પણ દેખાઇ રહી છે, કેટલાક લોકો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટી20 મેચ રદ્દ કરવાની માંગ પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે રવિવારે

from sports https://ift.tt/2BXupIG

Comments