ભારતના આ ફાસ્ટ બોલરે પત્ની સાથે મનાવી દિવાળી, કટ્ટરપંથીઓએ કર્યા ટ્રોલ

<strong>નવી દિલ્હીઃ</strong> ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. દિવાળીના દહેવારના સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય ખેલાડીઓએ પણ સમૃદ્ધિ માગી અને પોતાના પ્રશંસકોને દિવાળીની શુભકામનાઓ આપી. <blockquote class="twitter-tweet" data-lang="en"> <p dir="ltr" lang="en">Wishing everyone a very Happy and prosperous Diwali! <a href="https://t.co/PAmidvuS9D">pic.twitter.com/PAmidvuS9D</a></p> — zaheer

from sports https://ift.tt/2pkhkX6

Comments