પાર્ટીમાં ઐશ્વર્યાના મેજેરનાં લહેંગામાં લાગી આગ, બોલિવૂડના આ સ્ટાર એક્ટરે દોડીને બચાવ્યો જીવ
<strong>નવી દિલ્હીઃ</strong> અમિતાભ બચ્ચનના ઘરે બે વર્ષ બાદ ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બોલિવુડના દિગ્ગજ કલાકારો આ પાર્ટીમાં ઉમટી પડ્યા હતા. સૌ પાર્ટીમાં મસ્ત હતા ત્યાંજ એક દુર્ઘટના બની હતી. ઐશ્વર્યા રાય બચ્ચનની મેનેજર અર્ચના સદાનંદના લહેંગામાં અચાનક આગ લાગી હતી. આ સમાચારને ફરાહ ખાને પણ સમર્થન
from entertainment https://ift.tt/2N1ystR
from entertainment https://ift.tt/2N1ystR
Comments
Post a Comment