કઇ એક્ટ્રેસના કપડાં જોઇને ફેન્સ ભડક્યા ને ગણાવી દીધી બૉલીવુડની કીમ કર્દાશિયન, જાણો વિગતે
<strong>મુંબઇઃ</strong> બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર હંમેશા પોતાની ડ્રેસ સેન્સને લઇને ચર્ચામાં રહે છે, ખાસ કરીને જીમ લૂક અને શોર્ટ્સને લઇને તે ફેન્સથી માંડીને અન્ય એક્ટ્રેસના નિશાન પણ આવી ચૂકી છે. હવે તે એક ડ્રેસથી ફરી ચર્ચમાં આવી છે, ફેન્સે તો આ ડ્રેસ જોઇને તેને બૉલીવુડની કિમ કર્દાશિયન ગણાવી દીધી. તાજેતરમાં
from entertainment https://ift.tt/36q0y9G
from entertainment https://ift.tt/36q0y9G
Comments
Post a Comment