ધોનીના સમર્થનમાં આવ્યા આ દિગ્ગજ ખેલાડી, કહ્યું- ‘જે લોકો બુટની દોરી પણ બાંધી નથી શકતા તે ધોની પર બોલી રહ્યા છે’

<strong>નવી દિલ્હીઃ</strong> ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તીની સલાહ આપનારા લોકો પર ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ભડક્યા છે. શાસ્ત્રીએ કહ્યું કે, જે લોકો ધોનીની ટીકા કરી રહ્યા છે અને તેના ક્રિકેટના ભવિષ્યને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે અને ધોની પર ટિપ્પણી કરી રહ્યા છે તે

from sports https://ift.tt/2Pr58P4

Comments