વધુ એક સિંગરે અનુ મલિક પર લગાવ્યો જાતીય શોષણનો આરોપ, કહ્યું- હું સીડી આપવા ગઈ અને તેણે....
<strong>નવી દિલ્હીઃ</strong> Metoo કેમ્પેઈનના કારણે વિવાદોમાં ઘેરાયેલા સિંગર અને કમ્પોઝર અનુ મલિક પર ફરી એકવાર અયોગ્ય વ્યવહાર કરવાનો આરોપ લાગ્યો છે. આ વખતે તેના પર આ આરોપ સિંગર નેહા ભસીને લગાવ્યો છે. જણાવી દઈએ કે, આના પહેલા અનુ મલિક પર સિંગર સોના મોહાપાત્રા અને શ્વેતા પંડિત યૌન શોષણનો આરોપ
from entertainment https://ift.tt/2N3V7Wj
from entertainment https://ift.tt/2N3V7Wj
Comments
Post a Comment