ભારતના આ સ્ટાર ક્રિકેટરનાં ઘરનાં જોવા મળી આસારામની તસવીર, યૂઝર્સે ટ્રોલ કરતાં તસવીર કરી.....

<strong>નવી દિલ્હીઃ</strong> આ દિવાળી પર ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઇશાંત શર્માએ એક ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. આ ફોટોમાં ઇશાંત તેના ફેમિલી સાથે ચાહકોને દિવાળીને શુભકામનાઓ પાઠવતો દેખાય છે. જો કે આ ફોટોની પાછળ દેખાતા રૂમમાં ગુજરાતના ઢોંગી બાપુ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ બદલ જેલની હવા

from sports https://ift.tt/2NrU2GQ

Comments