બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસના હાથે થયુ ટી20 વર્લ્ડકપ 2020ની ટ્રૉફીનુ અનાવરણ, જાણો વિગતે

<strong>મેલબોર્નઃ</strong> આગામી વર્ષ 2020માં ક્રિકેટ ટી20 વર્લ્ડકપ રમાવવાનો છે, આ માટે આઇસીસી દ્વારા તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનના હાથે શુક્રવારે મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા)માં પુરુષો તથા મહિલા ટી20 વર્લ્ડકપની ટ્રૉફીનુ અનાવરણ કરવામાં આવ્યુ હતુ. અનાવરણ કર્યા બાદ એક્ટ્રેસે કહ્યું કે હું સન્માનિત અનુભવી રહી છું. ઓસ્ટ્રેલિયામાં રમાનારા

from entertainment https://ift.tt/2JEsi0S

Comments