ISએ બગદાદી માર્યો ગયો હોવાની સ્પષ્ટતા કરી, અલ-હાશિમીને બનાવાયો ISનો નવો આકા

<strong>નવી દિલ્હીઃ</strong> દુનિયાનું સૌથી ખૂંખાર આતકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે નવો વીડિયો જાહેર કર્યો છે, અને પોતાના આકા અબુ બકર અલ-બગદાદી માર્યો ગયો હોવાની પુષ્ટિ કરી છે. સાથે જ પોતાના નવા આકાના નામની પણ જાહેરાત કરી દીધી છે. આઇએસએ પોતાનો નવો આકા અબુ ઇબ્રાહિમ અલ-હાશિમીને બનાવ્યો છે. આ નવા વીડિયોમાં અબુ

from world https://ift.tt/2N2OjZ6

Comments