વિક્કી કૌશલ સાથે ડાન્સ કરતાં આ એક્ટ્રેસને શોર્ટ ડ્રેસે દીધો દગો, વીડિયો થયો વાયરલ

<strong>નવી દિલ્હીઃ</strong> વિક્કી કૌશલ અને નોરા ફતેહીનું ‘પછતાઓગે’ ગીત હાલમાં ચર્ચામાં છે. આ ગીતના શબ્દ જ નહીં પણ વિક્કી અને નોરાની કેમિસ્ટ્રી પણ લોકોને પસંદ આવી રહી છે. આ ગીતની પોપ્યુલારિટીનો અંદાજ એ વાતથી જ લગાવી શકાય કે રિલીઝના માત્ર 5 દિવસની અંદર જ અત્યાર સુધી 3.88 કરોડ લોકો

from entertainment https://ift.tt/345XNtc

Comments