જસપ્રીત બુમરાહે વેસ્ટ ઇન્ડિઝમાં મચાવી ધમાલ, ટેસ્ટમાં હેટ્રિક લેનાર ત્રીજો ભારતીય બન્યો

જમૈકાઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 416 રનમાં ઓલઆઉટ થઇ હતી. હનુમા વિહારીની શાનદાર સદી (111 રન) ને કારણે ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. વિહારીને ઇશાંત શર્માનો સારો સાથ મળ્યો હતો. ઇશાંતે 57 રનની ઇનિંગ્સમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા. બંને વચ્ચે સાતમી વિકેટ માટે

from sports https://ift.tt/2zF1E2l

Comments