વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટમાં અશ્વિનના બદલે જાડેજાને કેમ રમાડ્યો? કોચ શાસ્ત્રીએ કર્યો મોટો ખુલાસો

<strong>કિંગસ્ટનઃ </strong>ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ શનિવારે રવિચંદ્રન અશ્વિન જેવા ચેમ્પિયન બોલરના બદલે પ્લેઇંગ ઇલેવનમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કેમ કરવામાં આવ્યો તેને લઇને સ્પષ્ટતા કરી હતી. શાસ્ત્રીએ કહ્યું કે, જાડેજાની બોલિંગમાં સુધારો થયો છે અને સપાટ પિચ પર બોલિંગ મામલામાં તેનું નિયંત્રણ સારુ છે. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ

from sports https://ift.tt/32k106A

Comments