ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો? જાણો આ રહ્યા લેટેસ્ટ આંકડા

અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ધમાકેદાર વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. છોટાઉદેપુર જિલ્લામાં 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. હાલોલમાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે ગલાબપુરા અને વાંકડિયા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યાં હતા. વડોદરામાં મેઘરાજાની ફરી એકવાર ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. <iframe class="vidfyVideo" style="border: 0px;" src="https://ift.tt/3276G3N" width="631"

from gujarat https://ift.tt/2HwEaka

Comments