ગુજરાતના આ વિસ્તારમાં આગામી 24 કલાકમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી
<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં વરસાદની બીજી ઇનિંગની ધમાકેદાર શરૂઆત થઈ છે. ત્યારે સૌરાષ્ટ્ર પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને દ્વારકા જિલ્લામા આગામી 24 કલાકમાં
from gujarat https://ift.tt/2HyXBJo
from gujarat https://ift.tt/2HyXBJo
Comments
Post a Comment