અમદાવાદ એરપોર્ટ પર ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત, આવતીકાલે પ્રદેશ નેતાઓ સાથે કરશે બેઠક
<strong>અમદાવાદઃ</strong> કેન્દ્રીય ગૃહમંત્રી અમિત સાહ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે માડી રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર સ્વાગત માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ગણપત વસાવા, પ્રદિપસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના
from ahmedabad https://ift.tt/2NEG5Y6
from ahmedabad https://ift.tt/2NEG5Y6
Comments
Post a Comment