Marutiએ લોન્ચ કરી મિની એસયૂવી S-Presso, જાણો કિંમત અને ફીચર્સ વિશે

<strong>નવી દિલ્હીઃ</strong> મારુતિ સુઝુકીની મોસ્ટ અવેડેટ એસયૂવી જેવું લુક ધરાવતી નાની કાર S-Presso ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. કંપની આ કારને ચાર વેરિયન્ટમાં ઉપલબ્ધ કરાવશે. જેમાં Standard, LXI, VXI અને VXI+ સામેલ છે. કારમાં 10થી વધુ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. પ્રારંભિક કિંમત (એક્સ-શોરૂમ) 3.69 લાખ રૂપિયા છે. તેના 6

from business https://ift.tt/2msjv9I

Comments