હોસ્પિટલથી ઘરે આવેલા બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનો 37 વર્ષ જૂનો વીડિયો વાઈરલ થયો? નામ જાણીને ચોંકી જશો

મુંબઈ: ગત 24 સપ્ટેમ્બરે બોલિવૂડના શહેનશાહ એવા અતિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. 24 સપ્ટેમ્બરની આ પહેલા પણ અમિતાભ બચ્ચન માટે ખાસ તારીખ રહી છે. 27 વર્ષ પહેલા અમિતાભ બચ્ચન આજ તારીખે ચર્ચિત ‘કુલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન થયેલા અકસ્માતની સારવાર બાદ ઘરે પરત ફર્યાં હતા.

from entertainment https://ift.tt/2nTLXl9

Comments