1-2 દિવસ નહીં પણ અડધી નવરાત્રી બગાડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં આ વખતે ખેલૈયાઓ અને નવરાત્રી આયોજકોમાં નવરાત્રી બગડવાની ચિંતા વ્યાપી છે. કારણ કે એક-બે દિવસ નહીં પણ અડધી નવરાત્રી વરસાદ બગાડે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં પહેલી ઓક્ટોબર સુધી વરસાદ

from gujarat https://ift.tt/2lLEnsa

Comments