ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો આ રહ્યા નવા આંકડા
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં અડધાથી સાડા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. માધવપુર ઘેડમાં સાડા ચાર ઈંચ, મોરડિયા સાડા ત્રણ ઈંચ, તાલાલા અઢી ઈંચ, જૂના વાઘણિયા બે, માંગરોળમાં દોઢ અને પોરબંદરમાં સવા ઈંચ, લાલપુરમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો. <iframe style="border:0px;" scrolling="no" width="631" height="381" class="vidfyVideo" src="https://ift.tt/2n1Sryb> માધવપુર ઘેડમાં
from gujarat https://ift.tt/2n3ejJu
from gujarat https://ift.tt/2n3ejJu
Comments
Post a Comment